Sunday, April 3, 2011

Share Market Short Term Tips, Get Profit, Expert Advice To Buy Shares.

Monday, 4 April

9:28 AM - આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજારો હકારાત્મક અને સ્થિર સંકેત સાથે ખૂલ્યા. શુક્રવારે યુએસના બજારો ઉછાળે બંધ રહ્યા હતા જેમાં ડાઉ ૫૬ પોઇન્ટ ઉપર હતો જયારે એશિયા અત્યારે વધારા સાથે ટ્રેડીંગ કરી રહ્યું છે. બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૦૩ % ઉપર છે. બજારનું વલણ હકારાત્મક છે. - એનડીટીવી પ્રોફિટ.

9:21 AM - હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન: ખરીદો: આજનું લક્ષ્ય:Rs.235. સ્ટોપ લોસ:Rs.220. - અનિલ સિંઘવી - માર્કેટ નિષ્ણાત - સીએનબીસી આવાઝ.

જો બજાર ૫૮૦૦ ના લેવલે ખૂલે તો લાંબા ગાળાનું લક્ષ્ય ૬૦૦૦ રાખો અને સ્ટોપ લોસ ૫૭૦૦ રાખો એમ ટેકનીકલ સમીક્ષક હેમંત ઠુકરાલ સીએનબીસી ટીવી ૧૮ ઉપર જણાવે છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી નિફ્ટી ૫૭૦૦ ના લેવલ ઉપર રહેશે ત્યાં સુધી બજાર હકારાત્મક રહે તેવી શક્યતા છે.

નેલ્કો: ખરીદો: લક્ષ્ય:Rs.78. સ્ટોપ લોસ:Rs.73. - નિકિતા સુરેખા - ટેકનીકલ સમીક્ષક - ઝી બીઝનેસ

જીવીકે પાવર:ખરીદો: લક્ષ્ય:Rs.30. સ્ટોપ લોસ:Rs.25. - નિશાંત જૈન - ટ્રેડસ્વીફ્ટ બ્રોકિંગ - સીએનબીસી
આવાઝ

તલવલકર્સ ફીટનેસ: ખરીદો: આજનું લક્ષ્ય:Rs.235. સ્ટોપ લોસ:Rs.220. - અનિલ સિંઘવી - માર્કેટ નિષ્ણાત - સીએનબીસી ટીવી

આઈટીઆઈ : ખરીદો: આજનું લક્ષ્ય:Rs.36. સ્ટોપ લોસ:Rs.32. - અનિલ સિંઘવી - માર્કેટ નિષ્ણાત - સીએનબીસી આવાઝ.
-------

warning : This is just prediction of experts
Share Market Short Term Tips, Get Profit, Expert Advice To Buy Shares.

--------

Information promoted by SEO Company UK

Labels: , ,

Saturday, April 2, 2011

Sharemarket Tips Ahmedabad,Stock Market Tips,Tips from Experts

Friday, 1 April

It was robust performance for the markets this week and both benchmark indices and all sectoral indices closed positive. Broader markets outperformed largecaps and sectorally, auto and realty provided the biggest boost to the markets. The numbers are following: the Sensex was up 3% and Nifty was also up 3%.

Buy PTC for long term perspective, says Rajesh Agrawal of Eastern Financiers on NDTV Profit. The company commands 90% market share in its segment, having huge amount of cash in balance sheet and available at very cheap valuation, he adds. The stock last traded at Rs 89.50

Sell RCom, says Rajesh Agrawal of Eastern Financiers on NDTV Profit. The company is surrounded with controversy and would find it difficult to arrange fund for future growth, he adds

Sell HDFC Bank with a target of Rs 2250 and stop loss of Rs 2370, says Somil Mehta of Sharekhan on Zee Business. The stock last traded at Rs 2345.50

Buy BGR Energy for 30% return in 6-month period, says Rajesh Agrawal of Eastern Financiers on NDTV Profit. The stock is currently trading at Rs 501.85

Buy JP Associates with a target of Rs 110-115 and keep the stop loss below Rs 80, says V. Sundar Raja, technical analyst on NDTV Profit

---------

* This is personal view of experts.
Sharemarket Tips Ahmedabad,Stock Market Tips,Tips from Experts.

--------

Information promoted by SEO Company Ahmedabad

Labels: , ,